Pages

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

Search This Website

Sunday, August 7, 2022

15 AUGUST DESHBHAKTI SUPER SHAYARI COLLECTION WORD FILE

 15 AUGUST DESHBHAKTI SUPER SHAYARI COLLECTION WORD FILE 


 Independence Day is annually celebrated on 15 August, as a national holiday in India commemorating the nation's independence from the United Kingdom on 15 August 1947, the UK Parliament passed the Indian Independence Act 1947 transferring legislative sovereignty to the Indian Constituent Assembly. India still retained King George VI as head of state until its transition to full republican constitution. 

India attained independence following the Independence Movement noted for largely non-violent resistance and civil disobedience led by the Indian National Congress (INC).

 Independence coincided with the partition of India, in which the British India was divided along religious lines into the Dominions of India and Pakistan; the partition was accompanied by violent riots and mass casualties, and the displacement of nearly 15 million people due to religious violence. 

On 15 August 1947, the first Prime Minister of India, Jawaharlal Nehru raised the Indian national flag above the Lahori Gate of the Red Fort in Delhi. On each subsequent Independence Day, the incumbent Prime Minister customarily raises the flag and gives an address to the nation. 

The entire event is broadcast by Doordarshan, India's national broadcaster, and usually begins with the shehnai music of Ustad Bismillah Khan.



15 AUGUST DESHBHAKTI  SUPER SHAYARI COLLECTION WORD FILE 
DOWNLOAD FILE Click here

ઈન્સાફકી ડગર પે 

ગીતકાર : શકીલ બદાયુની

ફિલ્મ : ગંગા જમુના

ગાયક : હેમંત કુમાર

 

ઈન્સાફરકી ડગર પે, બચ્ચો દિખાઓ ચલકે

યહ દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હીં હો કલકે

દુનિયાકે રંજ સહના, ઔર કુછ ન મંહસે કહના

સચ્ચાઈયો કે બલ પે, આગે હી બઢતે રહના

રખ દોગે એક દિન તુમ, સંસારકો બદલકે

યહ દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હી હો કલકે .

અપને હો યા પરાયે, સબકે લિયે હો ન્યાયા

દેખો કદમ તુમ્હારા, હરગિજ ન ડગમગાયે .

રસ્તે બડે કઠિન હૈ, ચલના સંભલ સંભલ કે

યહ દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હી હો કલકે .

ઈનસાનિયત કે સરપે, ઈજજતકા તાજ રખના

તનમનકી ભેટ દેકર, ભારતકી લાજ રખના .

જીવન નયા બનેગા, અંતિમ ચિતામે જલકા

યહ દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હી હો કલકે છે

 

મેરી જાન તિરંગા હૈ

ગીતકાર : સંતોષ આનંદ

ફિલ્મ : તિરંગા

ગાયક : મહંમદ અજીજ

 

યે આન તિરંગા હૈ, યે શાન તિરંગા હૈ,

મેરી જાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ. અરમાન તિરંગા હૈ, અભિમાન તિરંગા હૈ,

મેરી જાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ.

હમકો જો કરના હૈ, વો તો કરકે હી હમ જાયેંગે,

આનેવાલે કલ ફિર આકર મૌસમ નયા બનાયેંગે,

મૌત ફરોશો સે કહ દો અબ ઉનકો હમ દફનાલેંગે,

અપને-અપને નાપોં કા વો ખુદ હી કફન સિલાયેંગે,

આવાજ તિરંગા હૈ, એલાન તિરંગા હૈ,

મેરી જાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ.

 

 

ઈસકી ખાતિર કસમ હૈ હમકો, અપના શીશ કટા દેગે (૨) જિતના ભી ઈસ જિસ્મ મેં બાકી, સારા લહૂ બહા દંગ, (ર)

ઈસકી ખાતિર જો ઠારેંગે, વો કરકે દિખલા દેંગે,

અપની ધરતી કે આગે હમ, સારા ગગન ઝુકા કેંગે,

ઈમાન તિરંગા હૈ, ભગવાન તિરંગા હૈ,

મેરી જાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ.

 

 

યે આ તિરંગા હૈ, યે શાન તિરંગા હૈ,

મેરી જાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ.

 

 

 

 

એક માતના છૈયા

 

 

એક માતનાં છેયાં, અમે સૌ એકમાતના છૈયા

અમે ભડ ભારતનાં ઘડવૈયાં, અમે સૌ એક માતનાં છયાં (૨)

જેની માટીનો દેહ ઘડાયો, જેનાં પીધાં પાણી (૨)

જેના ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી

એને કેમ ભૂલીએ ભૈયા, અમે સૌ…

અમે ભડ ભારતના ઘડવૈયાં, અમે સૌ એકમાતનાં છેયાં (૨)

ના કો’નું ડિલ રહે ઉઘાડું, ના કો ભૂખ્યું પોઢે (૨)

ઊંચનીચના ભેદ ટાળશું (૨) ઝૂલશું પ્રેમ હિંડોળે

અમે તારીશું ભારત નૈયા ……. અમે સૌ……

અમે ભડ ભારતના ઘડવૈયાં, અમે સૌ એક માતનાં છેયાં (૨)

અમે પલાણી પાણી પંથો, મેદાને સૌ પડશું…….. (૨)

સીમાડે જયકાર ગજવશું…….. વિજય વરીને ફરશું

અમે મધ દરિયાનાં ખેલૈયાં….. અમે સૌ….

અમે ભડ ભારતનાં ઘડવૈયાં, અમે સૌ એક માતનાં હૈયાં (૨)

 

સુનો ગોરસે દુનિયાવાલો

ગીતકાર : સમીર

ફિલ્મ : દશ

ગાયક : શંકર મહાદેવ / ઉદિતનારાયણ

 

સુનો ગૌર સે દુનિયાવાલો બુરી નજર ના હમ પે ડાલો…

ચાહે જિતના જોર લગા લો. સબસે આગે હોંગે હિન્દુસ્તાની

સુનો ગૌરસે દુનિયાવાલો….

 

 

હમને કહા હૈ જો તુમ ભી કહો..

હમને કહા હૈ જો તુમ ભી કહો….

 

 

આઓ મિલ જુલ કે બોલે હમ ભી યારો….

અપના દેશ જહાઁમેં સબસે પ્યારા….

હમને કહા હૈ જો તુમ ભી કહો…

જલતે સહારે હૈ, પાની કી ધારે હૈ હમ કાટે કટતી નહીં….

જો વાદા કરતે હૈં કરકે નિભાતે હૈ હમ પીછે હટતે નહીં….

વકત હૈ, ઉમ્ર હૈ, જોશ હૈ ઔર જાન હૈ…

ના ઝુકે, ના મિટે, દેશ તો અપની શાન હૈ….

હમને કહા હૈ જો તુમ ભી કહો…

 

 

સુનો ગૌર સે દુનિયાવાલો બુરી નજર ના હમ પે ડાલો.

 

 

સબકે દિલોં કો મોહબત સે બૉધે જો હમ ઐસી જંજીર હૈ

ઊંચી ઉડાને હૈ, ઊંચે ઇરાદે હૈ, હમ કલ કી તસવીર હૈ

દોસ્તી કે લિયે હમ અપની જિંદગી વાર દે,

જો હમેં પ્યાર દે હમ ઉસે પ્યાર દે…

હમને કહા હૈ જો તુમ ભી કહો….

 

સુનો ગૌર સે દુનિયાવાલો બુરી નજર ના હમ પે ડાલો…

ચાહે જિતના જોર લગા લો, સબસે આગે હોંગે હિન્દુસ્તાની

હિન્દુસ્તાની… હિન્દુસ્તાની… હિન્દુસ્તાની….

 

 

 

 

 

મારો ભારત દેશ મહાન

 

 

પશ્ચિમમાં ગુજરાત છે, પૂરવમાં બંગાળ છે,

પ્રાણ થકીયે પ્યારો મારો ભારત દેશ મહાન છે.

ગંગા, સિંધુ જેવી સરિતા, ગોદા, કૃષ્ણા, કાવેરી,

નીચે દક્ષિણમાં મહેરામણ, ગજવે એની જયભેરી,

ઉત્તરમાં હિમાલય કેરો, મુગટ એના શિરે છે

….. પ્રાણ

 

ભાષા ગુજરાતી, પંજાબી, મરાઠી, ઉડિયા, બંગાળી,

દક્ષિણમાં તામિલ, તેલુગુ, કન્નડ ને વળી મલયાલી,

તેજસભર સૌની સહિયારી હિન્દી કેરી મશાલ છે

…… પ્રાણ

 

હિન્દુ, શીખ કે જૈન, પારસી, મુસ્લિમ હો કે ખ્રિસ્તાની

હળીમળીને સાથે રહીએ દિલ અમારાં હિંદુસ્તાની

એક અમારાં ગીત, કદમના એક અમારા તાલ છે

…… પ્રાણ

 

આજે માનવીની મુકિતની, હાકલ અહીંથી થાય છે,

ખંડ ખંડે નવીન આશા, નવા ઉમંગો જાગે છે,

ભારતના શાંતિ પયગામે દુનિયા આખી ચાલ છે

….. પ્રાણ

 

 

 

મેરા મુલ્ક, મેરા દેશ

ગીતકાર : જાવેદ અખ્તર

ફિલ્મ : દિલજલે

ગાયક : કુમારશાનું

 

મેરા મુલ્ક, મેરા દેશ, મેરા યે વતન,

શાંતિ કા, ઉન્નતિ કા, પ્યાર કા ચમન… (૨)

ઈસકે વાસ્તુ નિસાર હૈ, મેરા તન, મેરા મન,

એ વતન… એ વતન… એ વતન..

જાને મન.. જાને મન… જાને મન…

મેરા મુલ્ક, મેરા દેશ…

ઈસકી મિટ્ટી સે બને તેરે મેરે યે બદન,

ઈસકી ધરતી તેરે મેરે વાસ્તે ગગન,

ઈસને હી સિખાયા હમકો જીનેકા ચલન..જીનેકા ચલન…

ઈસકે વાસ્તુ નિસાર હૈ, મેરા તન, મેરા મન,

એ વતન… એ વતન… એ વતન…

જાને મન… જાને મન… જાને મન…

મેરા મુલ્ક, મેરા દેશ…

અપને ઇસ ચમન કો સ્વર્ગ હમ બનાયેંગે,

કોના કોના અપને દેશ કા સજાયેંગે,

જશ્ન હોગા જિંદગી કા, હોંગે સબ મગન.. સબ મગન…

ઇસકે વાસ્તે નિસાર હૈ, મેરા તન, મેરા મન,

એ વતન… એ વતન… એ વતન…

જાને મન… જાને મન… જાને મન…

મેરા મુલ્ક, મેરા દેશ…

 

 

જનની – જન્મભૂમિ

 

જનની-જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ,

ઇસકે વાતે યે તન હૈ મન હૈ ઔર પ્રાણ હૈ,

જનની-જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ.

ઇસકે કણ-કણ પે લિખા રામ-કૃષ્ણ નામ હૈ,

હુતાત્માઓ કે રુધિરસે ભૂમિ શસ્ય-શ્યામ હૈ,

ધર્મકા યે ધામ હૈ, સદા ઇસે પ્રણામ હૈ,

સ્વતંત્ર હૈ યહ ધરા, સ્વતંત્ર આસમાન હૈ.

ઇસકે આન પે અગર જો બાત કોઈ આ પડે,

ઇસકે સામને જો જુલ્મકે પહાડ હોં ખડે,

શત્રુ સબ જહાન હો, વિરુદ્ધ આસમાન હો,

મુકાબલા કરેંગે જબ તક જાન મેં યે જાન હૈ.

ઇસકી ગોદમેં હજારો ગંગા-યમુના ઝૂમતી,

ઇસકે પર્વતોની ચોટિયાં ગગનકો ચૂમતી,

ભૂમિ યે મહાન હૈ, નિરાલી ઇસકી શાન હૈ,

ઇસકી જય-પતાકા પે લિખા વિજય-નિશાન હૈ.

 

ઇસકે વાસ્તે યે તન હૈ, મન હૈ ઔર પ્રાણ હૈ,

જનની-ન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ.

 

 

 

 

ભારત માતા સાદ કરે છે

 

ભારત માતા સાદ કરે છે જાગો નર ને નારી…

દેશદાઝ કાજે પ્રગટાવો અગ્નિ પ્રલયકારી…

હરિયાળી આ ભૂમિ પર દુશ્મનની નજર પડી,

સજજ બની લાખોની સેના સરહદ ઉપર ખડી…

નાશ કરો એ નરપિશાચનો, કમર કસી સહુ ભારી,

ભારત માતા સાદ કરે છે જાગો નર ને નારી…

બ્રહ્મપુત્રા , આસામ, રક્ષકો, હિમાલય ને કાંચનજંઘા,

જો જો થાયે કલુષિત ના પાવન યમુના ને ગંગા…

એક અખંડ, હો વિજયવંત, કાશ્મીરથી કન્યાકુમારી,

ભારત માતા સાદ કરે છે જાગો નર ને નારી..

એક એક નર રુદ્ર બનો… એક એક નારી ચંડી,

વિરાટ નશકિત જાગો, પીંખી નાખો પાખંડી…

સુજલાં સુફલાં ભારતની મુકિત હો મંગલકારી,

ભારત માતા સાદ કરે છે જાગો નર ને નારી…

 

 

 

 

 

કસુંબીનો રંગ

ગીતકાર : ઝવેરચંદ મેઘાણી

ગાયક : હેમુ ગઢવી

 

હો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ (૨)

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ;

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;

ભીષણ રાત્રી કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ;

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેકયો કસુંબીનો રંગ;

ભકતોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;

વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ;

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;

મુકિતને કયારે નિજ રકતે રેડણહારે પાયો કસુંબીનો રંગ;

પીડિતની આંસુડાંધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;

શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ;

ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ;

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો ! પીજો કસુંબીનો રંગ;

દોરંગા દેખીને ડારિયા; ટેકીલાં ! લેજો કસુંબીનો રંગ !

હો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ;

દેશભક્તિ ગીત

  1. જન ગણ મન અધિનાયક જય હૈ 
  2. અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં
  3. એ મેરે વતન કે લોગો 
  4. યે દેશ હૈ વીર જવાનો કા 
  5. છોડો કલ કી બાતે
  6. અપની આઝાદી કો હમ હરગીઝ મીટા શકતે નહીં
  7. એ મેરે પ્યારે વતન 
  8. જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા
  9. સારે જહાં સે અચ્છા 
  10. નન્ના મુન્ના રાહી હું 
  11.  એ વતન એ વતન હમકો તેરી કસમ 
  12. મેરે દેશ કી ધરતી 
  13. મેરા રંગ દે બસંતી ચોલા 
  14. વંદે માતરમ (પૂર્ણ)
  15. હિન્દુસ્તાન હિન્દુસ્તાન મેરી આન મેરી શાન 
  16. હમ હિન્દ કે વીર સિપાહી 
  17. એ ભારતમાં કી સંતાનો 
  18. મેરા રંગ દે બસંતી ચોલા (ક્રમ ૧૩ થી અલગ)
  19. સરફરોશી કી તમન્ના 
  20. સંદેશે આતે હૈ સંદેશે જાતે હૈ 
  21. આઓ બચ્ચો તુમ્હે દિખાયે 
  22. એ વતન એ વતન હમકો તેરી કસમ 
  23. એ વતન તેરે લીયે (તું મેરા કર્મા તું મેરા ધર્મા)
  24. વતન કે રખવાલે 
  25. હમ હૈ ઇન્ડિયન 
  26. મા તુજે સલામ 
  27. જલવા જલવા 
  28. ભારત કા રહનેવાલા હું ભારત કી બાત સુનાતા હું
  29. ઇન્સાફ કી ડગર પે
  30. હોઠો પે સચ્ચાઈ રહતી હૈ (જીસ દેશ મેં ગંગા બહતી હૈ)
  31. સબસે આગે હોંગે હિન્દુસ્તાની 
  32. હમ લોગો કો સમજ શકો તો (ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની)
  33. ચલીયે વે ચલીયે વતન મેરે યારા 
  34. મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન 
  35. છોડો કલ કી બાતે 
  36. હમ લાયે હૈ તૂફાન સે કશ્તી 
  37. મેરે ભારત દેશ કે વાસી 
  38. ગોદ મે પલે તુમ્હારે લાલ ઓર વતન  
  39. અર્ધ શતાબ્દી સ્વતંત્રતા કા ગીત 
  40. મેં જવાન હૂં મેં કિસાન હૂં 
  41. લહર લહર લહરાયે 
  42. હર ઇન્ડિયન કી પહચાન હૈ યે 
  43. વતન પે જો ફિદા હોગા 
  44. તાકત વતન કી હમસે હૈ 
  45. જિંદગી મૌત ના બન જાયે 
  46. મેરે દેશ પ્રેમિયો 
  47. વતનવાલો વતન ના બેચ દેના 
  48. ઇસ્ટ ઔર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ
  49. ઈટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા 
  50. ના જુકેગા સર (હિન્દુસ્તાન કી કસમ)


Children in some countries (especially in parts of Africa and Asia) are often kept out of school, or attend only for short periods. Data from UNICEF indicate that in 2011, 57 million children were out of school; and more than 20% of African children have never attended primary school or have left without completing primary education. According to a UN report, warfare is preventing 28 million children worldwide from receiving an education, due to the risk of sexual violence and attacks in schools. Other factors that keep children out of school include poverty, child labor, social attitudes, and long distances to school
A student is primarily a person enrolled in a school or other educational institution who attends classes in a course to attain the appropriate level of mastery of a subject under the guidance of an instructor and who devotes time outside class to do whatever activities the instructor assigns that are necessary either for class preparation or to submit evidence of progress towards that mastery. In the broader sense, a student is anyone who applies themselves to the intensive intellectual engagement with some matter necessary to master it as part of some practical affair in which such mastery is basic or decisive.



દેશભક્તિ ગીત

  1. જન ગણ મન અધિનાયક જય હૈ 
  2. અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં
  3. એ મેરે વતન કે લોગો 
  4. યે દેશ હૈ વીર જવાનો કા 
  5. છોડો કલ કી બાતે
  6. અપની આઝાદી કો હમ હરગીઝ મીટા શકતે નહીં
  7. એ મેરે પ્યારે વતન 
  8. જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા
  9. સારે જહાં સે અચ્છા 
  10. નન્ના મુન્ના રાહી હું 
  11.  એ વતન એ વતન હમકો તેરી કસમ 
  12. મેરે દેશ કી ધરતી 
  13. મેરા રંગ દે બસંતી ચોલા 
  14. વંદે માતરમ (પૂર્ણ)
  15. હિન્દુસ્તાન હિન્દુસ્તાન મેરી આન મેરી શાન 
  16. હમ હિન્દ કે વીર સિપાહી 
  17. એ ભારતમાં કી સંતાનો 
  18. મેરા રંગ દે બસંતી ચોલા (ક્રમ ૧૩ થી અલગ)
  19. સરફરોશી કી તમન્ના 
  20. સંદેશે આતે હૈ સંદેશે જાતે હૈ 
  21. આઓ બચ્ચો તુમ્હે દિખાયે 
  22. એ વતન એ વતન હમકો તેરી કસમ 
  23. એ વતન તેરે લીયે (તું મેરા કર્મા તું મેરા ધર્મા)
  24. વતન કે રખવાલે 
  25. હમ હૈ ઇન્ડિયન 
  26. મા તુજે સલામ 
  27. જલવા જલવા 
  28. ભારત કા રહનેવાલા હું ભારત કી બાત સુનાતા હું
  29. ઇન્સાફ કી ડગર પે
  30. હોઠો પે સચ્ચાઈ રહતી હૈ (જીસ દેશ મેં ગંગા બહતી હૈ)
  31. સબસે આગે હોંગે હિન્દુસ્તાની 
  32. હમ લોગો કો સમજ શકો તો (ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની)
  33. ચલીયે વે ચલીયે વતન મેરે યારા 
  34. મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન 
  35. છોડો કલ કી બાતે 
  36. હમ લાયે હૈ તૂફાન સે કશ્તી 
  37. મેરે ભારત દેશ કે વાસી 
  38. ગોદ મે પલે તુમ્હારે લાલ ઓર વતન  
  39. અર્ધ શતાબ્દી સ્વતંત્રતા કા ગીત 
  40. મેં જવાન હૂં મેં કિસાન હૂં 
  41. લહર લહર લહરાયે 
  42. હર ઇન્ડિયન કી પહચાન હૈ યે 
  43. વતન પે જો ફિદા હોગા 
  44. તાકત વતન કી હમસે હૈ 
  45. જિંદગી મૌત ના બન જાયે 
  46. મેરે દેશ પ્રેમિયો 
  47. વતનવાલો વતન ના બેચ દેના 
  48. ઇસ્ટ ઔર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ
  49. ઈટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા 
  50. ના જુકેગા સર (હિન્દુસ્તાન કી કસમ)


DESHBHAKTI SHAYARI, SUPER DESHBHAKTI SHAYRI, 15 AUGUST DESH BHAKTI SHAYARI, PROGGRAME SANCHALAN SHAYARI IN WORD, 

No comments:

Post a Comment

News