PM Kisan Scheme KYC Kese kare

 PM Kisan Scheme: પીએમ કિસાનના 2 હજાર રૂપિયા જલદી ખાતામાં થશે ટ્રાન્સફર, ફટાફટ કરાવી લો KYC અપડેટ

PM Kisan 11th Installment: પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કિસાનોના ખાતામાં 10 હપ્તા આવી ચુક્યા છે. 


નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દેશના કિસાનોના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયા વાર્ષિક ટ્રાન્સફર કરે છે. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કિસાનોના ખાતામાં 10 હપ્તા જમા થઈચુક્યા છે, જ્યારે 11મો હપ્તો પણ જલદી કિસાનોના ખાતામાં આવવાનો છે.

પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો એપ્રિલના આવનારા સપ્તાહમાં કિસાનોના એકાઉન્ટમાં આવી શકે છે. એક જાન્યુઆરી 2022ના પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2 હજાર રૂપિયાનો 10મો હપ્તો આવ્યો હતો. તેવામાં 11માં હપ્તા માટે કિસાન આતૂરતાપૂર્વક પોતાના ફોન પર સરકાર તરફથી મળનાર ધનરાશિના મેસેજની રાહ જોઈ રહ્યાં છે. 

આ પણ વાંચો :-  કોઈ પણ વ્યક્તિનું કૉલ રેકોર્ડિંગ સાંભળો તમારા ફોનમાં

આ રીતે કરો કેવાઈસી અપડેટ
ઈ-કેવાઈસી અપડેટ માટે સૌથી પહેલા પીએમ કિસાન વેબસાઇટ પર જવું પડશે.
અહીં હોમપેજની ડાબી બાજી eKYC ઓપ્શન પર ક્લિક કરો.
ત્યારબાદ આધાર નંબર દાખલ કરો.
આ સાથે કેપ્ચા કોડ લખો અને સર્ચ ઓપ્શન પર ક્લિક કરો.
આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઇલ નંબર દાખલ કરો.
આ સાથે તમારા મોબાઇલ પર ઓટીપી આવશે તે એન્ટર કરો.
આ સાથે તમારૂ આધાર લિંક થઈ જશે અને ડીટેલ્સ અપડેટ થઈ જશે.
જો ઓટીપી નાખવામાં કોઈ ભૂલ જોવા મળે તો સીએસસી સેન્ટરમાં જઈને તમારૂ બાયોમેટ્રિક અપડેટ કરાવી શકો છો. 

આ પણ વાંચોઃ શું તમારે YouTube/Fb પરથી વિડિયો Download કરવો છે❓આ Aeplikesh દ્રારા ફ્રી વિડિયો Download કરો

કિસાનોના ફાયદા માટે શરૂ કરવામાં આવી યોજના
પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં પીએમ કિસાન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના કિસાનોને આર્થિક રૂપથી મજબૂત બનાવવાનો છે. યોજનાની શરૂઆતના સમયમાં માત્ર તે કિસાનોને લાભ મળી રહ્યો હતો, જેની પાસે 2 હેક્ટરથી ઓછી કૃષિ યોગ્ય જમીન હોય. બાદમાં યોજનામાંથી આ શરત દૂર કરવામાં આવી અને હવે દેશના બધા કિસાન તેનો લાભ લઈ શકે છે, જેની પાસે કૃષિ યોગ્ય જમીન હોય. 


PM Kisan Scheme: PM Kisan's Rs 2,000 to be transferred to account soon, get KYC updated


 PM Kisan 11th Installment: So far 10 installments have come in the account of farmers under PM Kisan Yojana.



 New Delhi: The central government transfers Rs 6,000 annually to the accounts of the country's farmers under the Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana.  Under PM Kisan Yojana, 10 installments have been deposited in the farmers 'account so far, while the 11th installment is also to be credited to the farmers' account soon.


 The 11th installment of PM Kisan Yojana is likely to come in the farmers' account in the coming week of April.  The 10th installment of Rs 2,000 was received under PM Kisan Sanman Nidhi Yojana on January 1, 2022.  For the 11th installment, farmers are eagerly awaiting a text message from the government on their phones.

 This is how to update KYC

 For e-KYC update, first go to PM Kisan website.

 Click on the eKYC option on the left side of the homepage here.

 Then enter the base number.

 Type the captcha code with this and click on the search option.

 Enter the mobile number registered with the Aadhaar card.

 Enter the OTP that will come on your mobile with this.

 With this your support will be linked and details will be updated.

 If there is any error in entering the OTP, you can go to the CSC center and get your biometric updated.

 The scheme was started for the benefit of the farmers

 PM Narendra Modi launched the PM Kisan Yojana in the year 2018.  The objective of this scheme is to make the farmers of the country economically strong.  Only those farmers who have less than 2 hectares of arable land were benefiting at the beginning of the scheme.  This condition was later removed from the scheme and now all the farmers of the country who have cultivable land can avail it.

Post a Comment

Previous Post Next Post